જે શરત માટે સીધી રેખા $y = mx + c$ એ પરવલય $y^2 = 4ax$ ને સ્પર્શે છે તે

  • A
    $c = a/m$
  • B
    $c = m/a$
  • C
    $m = a^2c$
  • D
    $m = ac^2$

Explore More

Similar Questions

જો $b$ અને $c$ એ પરવલય $y^2 = 4ax$ ની કોઈપણ નાભિકેન્દ્રિય જીવાના રેખાખંડોની લંબાઈ હોય,તો અર્ધ-નાભિલંબની લંબાઈ કેટલી થાય?

પરવલય $x^2 - 2x - 4y + 5 = 0$ પરના બિંદુ $(5, 5)$ નું નાભિ અંતર કેટલું છે?

ધારો કે $P$ અને $Q$ એ પરવલય $y^{2}=4x$ પરના બિંદુઓ છે જેથી રેખાખંડ $PQ$ શિરોબિંદુ પર કાટખૂણો આંતરે છે. જો $PQ$ એ પરવલયની અક્ષને $R$ માં છેદે,તો શિરોબિંદુથી $R$ નું અંતર કેટલું થાય?

$x+2y=1$ નિયામિકા (directrix) અને $(1,0)$ નાભિ (focus) હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

જો બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલા બે સ્પર્શકો કાટખૂણે હોય,તો $P$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo