વ્યાપારી ધોરણે વેચાતા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં વજનથી $95\%\, H_2SO_4$ હોય છે. જો આ વ્યાપારી એસિડની ઘનતા $1.834\, g\, cm^{-3}$ હોય,તો આ દ્રાવણની મોલારિટી ........... $M$ છે.

  • A
    $17.8$
  • B
    $12$
  • C
    $10.5$
  • D
    $15.7$

Explore More

Similar Questions

હેબરની પ્રક્રિયા દ્વારા $20$ મોલ એમોનિયા ઉત્પન્ન કરવા માટે જરૂરી હાઇડ્રોજન અણુઓના મોલની સંખ્યા કેટલી છે?

$5.75 \ mg$ સોડિયમ બાષ્પનું સોડિયમ આયનમાં રૂપાંતર થાય છે. જો સોડિયમની આયનીકરણ ઉર્જા $490 \ kJ \ mol^{-1}$ હોય અને પરમાણ્વીય ભાર $23 \ g \ mol^{-1}$ હોય,તો આ રૂપાંતર માટે જરૂરી ઉર્જા કેટલી હશે ($kJ$ માં)?

$12 \ g$ $Mg$ (પરમાણ્વીય દળ $24$) એ એસિડ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ આપે છે,જેનું $STP$ એ કદ ............... $L$ હશે.

શુદ્ધ $HCl$ ના $x \ mg$ નો ઉપયોગ જલીય દ્રાવણ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. જ્યારે $HCl$ ના દ્રાવણનું $25.0 \ mL$ $0.1 \ M$ $Ba(OH)_2$ ના દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવ્યું ત્યારે $x$ નું સંખ્યાત્મક મૂલ્ય . . . . . . $\times 10^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે: $HCl$ અને $Ba(OH)_2$ નું મોલર દળ અનુક્રમે $36.5$ અને $171.0 \ g \ mol^{-1}$ છે.

$C_2H_{6(g)} + nO_{2(g)} \to CO_{2(g)} + H_2O_{(l)}$ દહન પ્રક્રિયા માટે,સંતુલિત સમીકરણમાં $CO_2$ અને $H_2O$ ના તત્વયોગમિતિય સહગુણકોનો ગુણોત્તર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo