$\alpha $-કણમાં પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા હોય?

  • A

    $ 1P + 1N $

  • B

    $ 1P + 2N $

  • C

    $ 2P + 1N $

  • D

    $ 2P + 2N $

Similar Questions

$_1{H^1}{ + _1}{H^1}{ + _1}{H^2}\, \to \,\,X\,\, + \,{\,_1}{e^0} + $  ઊર્જા . ઉત્સર્જાતુ કણ $X=$ ........?

આપેલ પ્રક્રિયામાં કણ $X$ શું હશે?

$6C^{11}  → 5B^{11} +  \beta\,^+  + X$ 

  • [AIPMT 2000]

એક રેડિયોએકટિવ તત્વ $X$ એ છ $\alpha$-કણો અને $4\,\beta$-કણોનું ઉત્સર્જન કર્તો હોય અને ${ }_{82}^{208} Pb$ માં પરિણામે તો $X$ તત્વ એ

બોરોન પર ન્યુટ્રોન આપાત કરતાં $\alpha$ -કણનું ઉત્સર્જન થાય,તો પરિણામી ન્યુકિલયસ કયું બને?

ન્યુકિલયસ $ _n{X^m} $ એક $ \alpha $ કણ અને એક $ \beta $ કણનું ઉત્સર્જન કરે છે. પરિણામી ન્યુકિલયસ કયું બને?

  • [AIPMT 1998]