આકૃતિમાં દર્શાવેલ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટમાં $15\,V$ જેટલો બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતો ઝેનર ડાયોડ વાપરવામાં આવ્યો છે. ડાયોડમાંથી વહેતો પ્રવાહ ........ $mA$ છે.

  • A
    $20$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $15$

Explore More

Similar Questions

ઓપ્ટિકલ ફાઇબર દ્વારા ટેલિકોમ્યુનિકેશનનો વિચાર કરો. નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

વ્યતિકરણ ઉત્પન્ન કરતા પ્રકાશના તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $3: 2$ છે. વ્યતિકરણ શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે?

$N_2$ અને તેના આપેલા આયનો માટે સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

$R$ ત્રિજ્યા અને $\frac{R}{6}$ જાડાઈ ધરાવતી એક વર્તુળાકાર તકતીનું તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેને ઓગાળીને એક નક્કર ગોળો બનાવવામાં આવે છે. તેના વ્યાસને અનુલક્ષીને આ ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

નીચેનામાંથી કયો અણુ રેખીય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo