કોપર સલ્ફાઇડનો રંગ કયો છે

  • [AIIMS 2010]
  • A

    બ્લૂ 

  • B

    કાળો 

  • C

    લાલ

  • D

    લીલો

Similar Questions

નીચે દર્શાવેલા વાયુમય આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રૉનોની સંખ્યા ગણો :

$Mn ^{3+}, Cr ^{3+}, V ^{3+}$ અને $T i^{3+} .$ 

આ પૈકીનું કયું ધનાયન જલીયદ્રાવણમાં સૌથી વધુ સ્થાયી છે ? 

સંક્રાંતિ  ધાતુઓની નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા તેમની ઉદીપકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે

  • [AIPMT 2003]

નીચેનામાંથી કઇ ઇલેક્ટ્રોનિક રચના ઉચ્ચતમ ચુંબકીય ચાકમાત્રા સાથે સંકળાયેલ છે?

$d-$ વિભાગના તત્વો માટે પ્રથમ આયનીકરણની ઉર્જા કયા ક્રમમાં છે ?

  • [AIIMS 2017]

$Ti^{+2} $ અને $Ni^{2+ } $ ..... ધરાવે છે.