સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં સોડિયમ થાયોસલ્ફેટનું દ્રાવણ ઉમેરતા $X$ સફેદ અવક્ષેપ તરીકે મળે છે,જે પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ વધારાના થાયોસલ્ફેટ દ્રાવણમાં દ્રાવ્ય થઈને $Y$ આપે છે. પાણીમાં ઉકાળતા,$Y$ એ $Z$ આપે છે. $X$,$Y$ અને $Z$ અનુક્રમે શું છે?

  • A
    $Ag_{2}S_{2}O_{3}$,$Na_{3}[Ag(S_{2}O_{3})_{2}]$,$Ag_{2}S$
  • B
    $Ag_{2}SO_{4}$,$Na[Ag(S_{2}O_{3})_{2}]$,$Ag_{2}S_{2}$
  • C
    $Ag_{2}S_{2}O_{3}$,$Na_{5}[Ag(S_{2}O_{3})_{3}]$,$AgS$
  • D
    $Ag_{2}SO_{3}$,$Na_{3}[Ag(S_{2}O_{3})_{2}]$,$Ag_{2}O$

Explore More

Similar Questions

અનુક્રમે $Ni^{+2}$ અને $Cu^{+2}$ ના ગુણાત્મક અંદાજ માટે વપરાતા પ્રક્રિયકો કયા છે?

કયું મિશ્રણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ $(NaOH)$ ના સાંદ્ર જલીય દ્રાવણ દ્વારા અલગ કરી શકાય છે?

Difficult
View Solution

ક્ષાર $X$ એ છે:
$X \text{ (રંગહીન ક્ષાર)}$ $\xrightarrow[\Delta]{NaOH} Y$ $\xrightarrow{HCl} \text{સફેદ ધુમાડા}$
$X \text{ (રંગહીન ક્ષાર)}$ $\xrightarrow{CaCl_2} Z \text{ (સફેદ અવક્ષેપ)}$ $\xrightarrow{KMnO_4} \text{રંગહીન દ્રાવણ}$

Difficult
View Solution

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને યોગ્ય સંબંધ સાથે જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ લોહી જેવો લાલ રંગ $(a)$ $Fe_4[Fe(CN)_6]_3$
$(ii)$ સોડિયમ નાઈટ્રોપ્રુસાઈડ $(b)$ $(NH_4)_2MoO_4$
$(iii)$ એમોનિયમ મોલિબ્ડેટ $(c)$ $[Fe(SCN)]^{2+}$
$(iv)$ ફેરી-ફેરો સાયનાઈડ $(d)$ $Na_2[Fe(CN)_5NO]$

નીચેના પૈકી કઈ જોડીને $H_2S$ વાયુ પસાર કરીને અલગ કરી શકાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo