તાંબુ,પારો અને કાચના ઉષ્મા વાહકતાના ગુણાંક અનુક્રમે $K_c, K_m$ અને $K_g$ છે,જ્યાં $K_c > K_m > K_g$ છે. જો દરેકમાંથી એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ દીઠ સમાન ઉષ્માનો જથ્થો વહેતો હોય અને તેના અનુરૂપ તાપમાન પ્રચલન (temperature gradients) $X_c, X_m$ અને $X_g$ હોય,તો:

  • A
    $X_c = X_m = X_g$
  • B
    $X_c > X_m > X_g$
  • C
    $X_c < X_m < X_g$
  • D
    $X_m < X_c < X_g$

Explore More

Similar Questions

એક સ્લેબ સમાન જાડાઈના તાંબા અને પિત્તળના બે સમાંતર સ્તરોનો બનેલો છે,જેની ઉષ્મીય વાહકતાનો ગુણોત્તર $1 : 4$ છે. જો પિત્તળની મુક્ત સપાટી $100^\circ C$ તાપમાને અને તાંબાની સપાટી $0^\circ C$ તાપમાને હોય,તો આંતરપૃષ્ઠનું તાપમાન ........ $^\circ C$ હશે.

$1.0 \ m$ લંબાઈ અને $100 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સળિયાનો એક છેડો $100^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. જો સળિયાનો બીજો છેડો $0^{\circ}C$ તાપમાને રાખવામાં આવે,તો પ્રતિ મિનિટ સળિયામાંથી પસાર થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે? (સળિયાના દ્રવ્યનો ઉષ્મા વાહકતા ગુણાંક = $100 \ W/m-K$)

ઉષ્મા વાહકતાનો ગુણાંક શેના પર આધાર રાખે છે?

બે સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. સળિયા સમાન લંબાઈ અને સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવે છે. સ્થાયી અવસ્થામાં,સંપર્ક સપાટીનું તાપમાન $(\theta)$ ........ $^oC$ હશે.

Difficult
View Solution

$d$ અને $2d$ જાડાઈ ધરાવતા બે સ્લેબના સંયુક્ત બ્લોકમાંથી ઉષ્માનું વહન થાય છે. તેમની ઉષ્મીય વાહકતા અનુક્રમે $2k$ અને $k$ છે. $AB$ સપાટીમાં દાખલ થતી તમામ ઉષ્મા $CD$ સપાટીમાંથી બહાર નીકળે છે. બે સ્લેબના જંકશન $EF$ નું તાપમાન $^oC$ માં કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo