એક પદાર્થનો કદ પ્રસરણાંક $5 \times 10^{-4} {^{\circ}C}^{-1}$ છે. તાપમાનમાં $40^{\circ}C$ નો વધારો થવાથી તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર આશરે કેટલો હશે?

  • A
    $0.01$
  • B
    $0.02$
  • C
    $0.03$
  • D
    $0.04$

Explore More

Similar Questions

જો તાપમાનમાં $\Delta T$ જેટલો થોડો વધારો કરવામાં આવે,તો લંબ દ્વિભાજકને અનુલક્ષીને સમાન સળિયાની જડત્વની આઘૂર્ણ $I$ વધીને $I+\Delta I$ થાય છે. જો રેખીય પ્રસરણ ગુણાંક $\alpha$ હોય,તો $\frac{\Delta I}{I}$ શું થશે? (ધારો કે $\frac{\Delta T}{T} \ll 1$)

$m$ દળ ધરાવતા ગોળા અને અવગણ્ય દળ ધરાવતા ધાતુના તારથી બનેલા સાદા લોલકનો આવર્તકાળ $T = 0 \ ^oC$ તાપમાને $2 \ s$ છે. જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેના આવર્તકાળમાં થતા ફેરફારને તાપમાનની સાપેક્ષમાં આલેખવામાં આવે,તો મળતો આલેખ $S$ ઢાળવાળી રેખા છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha$ હોય,તો $S$ નું મૂલ્ય કેટલું હશે?

એક સળિયો $40^{\circ} C$ તાપમાને $10^{\circ} C$ તાપમાન કરતા $0.05 \ cm$ લાંબો માલૂમ પડે છે. $0^{\circ} C$ તાપમાને સળિયાની લંબાઈ શોધો. (સળિયાના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $= 1.5 \times 10^{-5} \ {}^{\circ} C^{-1}$) ($cm$ માં)

રેલવે ટ્રેક પર મૂકવામાં આવેલી $l$ લંબાઈની કોઈપણ બે રેલ વચ્ચેનું અંતર $27\,^{\circ}C$ તાપમાને $x$ છે. જ્યારે તાપમાન વધીને $40\,^{\circ}C$ થાય છે, ત્યારે આ ગેપ પુરાઈ જાય છે. જો રેલના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક $\alpha$ હોય, તો $27\,^{\circ}C$ તાપમાને રેલની લંબાઈ $l$ કેટલી હશે?

જો ગરમ કરવાથી નળાકારની લંબાઈમાં $2\%$ નો વધારો થાય,તો તેના પાયાનું ક્ષેત્રફળ ....... $\%$ વધશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo