$2x^2 - 2y^2 + 3xy + 3x + y + 1 = 0$ અને $3x + 2y + 1 = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણના લંબકેન્દ્રના યામ શોધો:

  • A
    $\left( \frac{4}{5}, \frac{3}{5} \right)$
  • B
    $\left( -\frac{3}{5}, -\frac{1}{5} \right)$
  • C
    $\left( \frac{1}{5}, -\frac{4}{5} \right)$
  • D
    $\left( \frac{2}{5}, -\frac{1}{5} \right)$

Explore More

Similar Questions

$12x^2 - 20xy + 7y^2 = 0$ અને $2x - 3y + 4 = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર $(\alpha, \beta)$ છે. તો,$\alpha + 2\beta =$

બિંદુ $(-1, 5)$ માંથી રેખાઓની જોડી $2x^2 - xy - 3y^2 + 6x + y + 4 = 0$ પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

જો $(p, q)$ એ $8x^2 - 14xy + 5y^2 = 0$ અને $x - 2y + 3 = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર હોય,તો

જો સમીકરણો $3x^2 + 2hxy - 3y^2 = 0$ અને $3x^2 + 2hxy - 3y^2 + 2x - 4y + c = 0$ એ ચોરસની ચાર બાજુઓ દર્શાવતા હોય,તો $\frac{h}{c} =$

$x^2-4xy+y^2=0$ અને $x+y+4\sqrt{6}=0$ દ્વારા બનતો ત્રિકોણ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo