એક આવૃત્તિ વિતરણના વર્ગચિહ્નો નીચે મુજબ આપેલા છે: $15, 20, 25, \ldots$ વર્ગચિહ્ન $20$ ને અનુરૂપ વર્ગ કયો છે?

  • A
    $17.5-22.5$
  • B
    $12.5-17.5$
  • C
    $18.5-21.5$
  • D
    $19.5-20.5$

Explore More

Similar Questions

જો $\bar{x}$ એ $n$ અવલોકનો $x_{1}, x_{2}, \ldots, x_{n}$ નો મધ્યક દર્શાવતું હોય,તો $\sum_{i=1}^{n}(x_{i}-\bar{x})$ ની કિંમત શું થાય?

આકૃતિમાં,એક ફેક્ટરીમાં કામદારોના દૈનિક વેતન દર્શાવતો સ્તંભાલેખ (histogram) આપેલ છે. આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો.

અસમાન વર્ગ લંબાઈ ધરાવતા નીચેના આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ (Histogram) દોરો:
વર્ગ $0-5$ $5-10$ $10-20$ $20-30$ $30-50$ $50-70$ $70-100$
આવૃત્તિ $6$ $8$ $14$ $16$ $24$ $20$ $30$

ચોક્કસ હેતુ સાથે એકત્રિત કરવામાં આવેલી હકીકતો અથવા આંકડાઓ,જે સંખ્યાત્મક અથવા અન્ય પ્રકારના હોય છે,તેને ....... કહેવામાં આવે છે.

આવૃત્તિ બહુકોણમાં,આવૃત્તિ વિતરણના દરેક વર્ગના ............. ને $x$-અક્ષ પર દર્શાવવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo