જ્યારે અચળ દબાણ $P$ પર વાયુનું કદ $V$ થી બદલાઈને $2V$ થાય,ત્યારે વાયુના જથ્થાની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $\gamma = C_P / C_V$)

  • A
    $\frac{V}{P(\gamma-1)}$
  • B
    $\frac{P}{V(\gamma-1)}$
  • C
    $\frac{PV}{\gamma+1}$
  • D
    $\frac{PV}{\gamma-1}$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ અવસ્થા $A$ થી બીજી અવસ્થા $B$ માં $8 \times 10^5 \ J$ ઉષ્માનું શોષણ કરીને અને $6.5 \times 10^5 \ J$ જેટલું બાહ્ય કાર્ય કરીને જાય છે. હવે તેને તે જ બે અવસ્થાઓ વચ્ચે બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે છે જેમાં તે $10^5 \ J$ ઉષ્માનું શોષણ કરે છે. તો બીજી પ્રક્રિયામાં:

એક આદર્શ વાયુની આંતરિક ઉર્જા $U = 1.5 PV$ દ્વારા આપવામાં આવે છે. તે $2 \times 10^5 \ Pa$ ના અચળ દબાણ વિરુદ્ધ $10 \ cm^3$ થી $20 \ cm^3$ સુધી વિસ્તરણ પામે છે. આ પ્રક્રિયામાં વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા કેટલી છે ($J$ માં)?

ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

$50\,N/m^2$ ના અચળ દબાણે વાયુનું કદ $10\,m^3$ થી ઘટીને $4\,m^3$ થાય છે. જો વાયુને $100\,J$ ઉષ્મા આપવામાં આવે,તો આંતરિક ઊર્જામાં થતો વધારો ....... $J$ છે.

$100^{\circ} C$ તાપમાને અને સામાન્ય દબાણે $(1.013 \times 10^5 \, N m^{-2})$ રહેલા $0.1 \, g$ પાણીના નમૂનાને $100^{\circ} C$ તાપમાને વરાળમાં રૂપાંતરિત કરવા માટે $54 \, cal$ ઉષ્મા ઉર્જાની જરૂર પડે છે. જો ઉત્પન્ન થયેલી વરાળનું કદ $167.1 \, cc$ હોય,તો નમૂનાની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo