$A(-1, 2, 3)$,$B(3, -2, 1)$,$C(2, 1, 3)$ અને $D(-1, -2, 4)$ શિરોબિંદુઓ ધરાવતા ચતુષ્ફલકનું મધ્યકેન્દ્ર શોધો.

  • A
    $\left(\frac{3}{4}, \frac{-1}{4}, \frac{11}{4}\right)$
  • B
    $\left(\frac{5}{4}, \frac{-3}{4}, \frac{7}{4}\right)$
  • C
    $\left(\frac{-3}{4}, \frac{-1}{4}, \frac{11}{4}\right)$
  • D
    $\left(\frac{-5}{4}, \frac{-3}{4}, \frac{-7}{4}\right)$

Explore More

Similar Questions

બિંદુઓ $(2, 3, 4)$,$(-1, -2, 1)$ અને $(5, 8, 7)$ એ

જો ઉગમબિંદુ એ $P(2a, 2, 6)$,$Q(-4, 3b, -10)$ અને $R(8, 14, 2c)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણ $PQR$ નું મધ્યકેન્દ્ર હોય,તો $a, b, c$ ની કિંમતો અનુક્રમે શું થાય?

જો $A(3, 5), B(-5, -4), C(7, 10)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય,તો ચોથા શિરોબિંદુના યામ શોધો.

જો $A \equiv (5, 1, p)$,$B \equiv (1, q, p)$ અને $C \equiv (1, -2, 3)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય અને $G \equiv (r, -\frac{4}{3}, \frac{1}{3})$ તેનું મધ્યકેન્દ્ર હોય,તો $p, q, r$ ની કિંમતો અનુક્રમે શું થાય?

આપેલ $\triangle ABC$ માટે જો $A = 2\hat{i} - \hat{j} + \hat{k}$,$B = \hat{i} - 3\hat{j} - 5\hat{k}$,અને $C = 3\hat{i} - 4\hat{j} - 4\hat{k}$ હોય,તો $\triangle ABC$ એ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo