એક ક્રિકેટરની $40$ ઇનિંગ્સની બેટિંગ સરેરાશ $50$ રન છે. તેનો સર્વોચ્ચ સ્કોર તેના સૌથી ઓછા સ્કોર કરતા $172$ રન વધારે છે. જો આ બે ઇનિંગ્સને બાકાત રાખવામાં આવે,તો બાકીની $38$ ઇનિંગ્સની સરેરાશ $48$ રન છે. ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર કેટલો છે?

  • A
    $165$
  • B
    $170$
  • C
    $172$
  • D
    $174$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થીએ ભૌતિકવિજ્ઞાન,રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાનમાં મેળવેલા સરેરાશ ગુણ $70$ છે. જો વિદ્યાર્થીએ ગણિતમાં $90$ ગુણ મેળવ્યા હોય,તો નવી સરેરાશ કેટલી થાય?

હોડીમાં બેઠેલા $5$ વ્યક્તિઓનું સરેરાશ વજન $38 \, kg$ છે. જો હોડી અને હોડીમાં બેઠેલા વ્યક્તિઓનું સરેરાશ વજન $52 \, kg$ હોય,તો હોડીનું વજન કેટલું હશે? ($kg$ માં)

એક અઠવાડિયાના પ્રથમ $4 \, \text{દિવસો}$ નું સરેરાશ તાપમાન $38.6^{\circ} \text{C}$ છે અને છેલ્લા $4 \, \text{દિવસો}$ નું સરેરાશ તાપમાન $40.3^{\circ} \text{C}$ છે. જો આખા અઠવાડિયાનું સરેરાશ તાપમાન $39.1^{\circ} \text{C}$ હોય, તો $4^{th} \, \text{દિવસનું}$ તાપમાન શોધો ( $^{\circ} \text{C}$ માં).

$24$ વિદ્યાર્થીઓના વર્ગમાં અંગ્રેજી વિષયના સરેરાશ ગુણ $56$ છે. જો ત્રણ વિદ્યાર્થીઓના ગુણ ભૂલથી $44, 45$ અને $61$ વંચાયા હોય,જ્યારે વાસ્તવિક ગુણ અનુક્રમે $48, 59$ અને $67$ હોય,તો સાચી સરેરાશ કેટલી થશે?

સોમવારથી બુધવાર સુધીનું સરેરાશ તાપમાન $37^{\circ}C$ છે,જ્યારે મંગળવારથી ગુરુવાર સુધીનું સરેરાશ તાપમાન $34^{\circ}C$ છે. ગુરુવારનું તાપમાન સોમવારના તાપમાનના $\frac{4}{5}$ ગણું છે. ગુરુવારનું તાપમાન $^{\circ}C$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo