વીડિયો સિગ્નલની બૅન્ડવિડ્થ આશરે ........ હોય છે.

  • A
    $2.4 \text{ MHz}$
  • B
    $4.2 \text{ MHz}$
  • C
    $20 \text{ kHz}$
  • D
    $6 \text{ MHz}$

Explore More

Similar Questions

$8 \ km$ ની ફાઈબરમાં દાખલ કરવામાં આવતી સરેરાશ ઓપ્ટિકલ પાવર $120 \ \mu W$ છે અને સરેરાશ આઉટપુટ પાવર $4 \ \mu W$ છે,તો કુલ એટેન્યુએશન (ક્ષીણતા) ....... $dB$ છે (આપેલ છે $\log 30 = 1.477$)

$60 \,V$ ના પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર વેવનો ઉપયોગ મેસેજ સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. તો $90 \%$ નો મોડ્યુલેશન ઇન્ડેક્સ મેળવવા માટે મોડ્યુલેટિંગ સિગ્નલનો પીક વોલ્ટેજ કેટલો હશે ($\,V$ માં)?

જો મોડ્યુલેશન ઇન્ડેક્સ $\mu = \frac{1}{2}$ અને $V_{m} = 2$ હોય,તો $V_{c} = \, ?$ શોધો.

એક $TV$ ટ્રાન્સમિશન એન્ટેના $40 \ m$ ઊંચું છે. જો રિસીવિંગ એન્ટેના જમીનના સ્તરે હોય,તો તે કેટલા સર્વિસ એરિયાને આવરી શકે છે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \ km$)

$Twisted\, pair\, wire$ નો ઉપયોગ કરીને કઈ આવૃત્તિ શ્રેણીના સિગ્નલો પ્રસારિત કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo