$8 \ km$ ની ફાઈબરમાં દાખલ કરવામાં આવતી સરેરાશ ઓપ્ટિકલ પાવર $120 \ \mu W$ છે અને સરેરાશ આઉટપુટ પાવર $4 \ \mu W$ છે,તો કુલ એટેન્યુએશન (ક્ષીણતા) ....... $dB$ છે (આપેલ છે $\log 30 = 1.477$)

  • A
    $14.77$
  • B
    $16.77$
  • C
    $3.01$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

કૉલમ $A$ (આયનોસ્ફિયરમાં સ્કાયવેવ પ્રસરણ માટેના સ્તરો) ને કૉલમ $B$ (તેમની ઊંચાઈની શ્રેણી) સાથે જોડો.
કૉલમ $A$કૉલમ $B$
$A$. $D$-સ્તર$I$. $250-400 \ km$
$B$. $E$-સ્તર$II$. $170-190 \ km$
$C$. $F_1$-સ્તર$III$. $95-120 \ km$
$D$. $F_2$-સ્તર$IV$. $65-75 \ km$

એક ઓડિયો સિગ્નલ $v_{m} = 20 \sin(2 \pi \times 1500 t)$ એ કેરિયર સિગ્નલ $v_{c} = 80 \sin(2 \pi \times 100,000 t)$ નું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કરે છે. ટકાવારી મોડ્યુલેશનનું મૂલ્ય કેટલું થાય..........

એક ઓડિયો સિગ્નલ બે અલગ-અલગ અવાજો ધરાવે છે: એક માનવ વાણીનું સિગ્નલ જે $200\,Hz$ થી $2700\,Hz$ ની ફ્રીક્વન્સી બેન્ડમાં છે,જ્યારે બીજું હાઈ-ફ્રીક્વન્સી મ્યુઝિક સિગ્નલ છે જે $10200\,Hz$ થી $15200\,Hz$ ની ફ્રીક્વન્સી બેન્ડમાં છે. બંને સિગ્નલોને સાથે મોકલવા માટે જરૂરી $AM$ સિગ્નલ બેન્ડવિડ્થ અને માત્ર માનવ વાણી મોકલવા માટે જરૂરી $AM$ સિગ્નલ બેન્ડવિડ્થનો ગુણોત્તર કેટલો થાય?

$15 \,V$ ના પીક વોલ્ટેજ ધરાવતા કેરિયર વેવનો ઉપયોગ મેસેજ સિગ્નલ ટ્રાન્સમિટ કરવા માટે થાય છે। જો મોડ્યુલેશન ઇન્ડેક્સ $60 \%$ હોય, તો મોડ્યુલેટિંગ સિગ્નલનો પીક વોલ્ટેજ કેટલો હશે ($\,V$ માં)?

$1 \text{ kHz}$ આવૃતિવાળા સિગ્નલને પ્રસારિત કરવા માટે તરંગની તરંગલંબાઈ કેટલી હોવી જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo