પ્રથમ નવ અવિભાજ્ય સંખ્યાઓની સરેરાશ કેટલી છે?

  • A
    $9$
  • B
    $11$
  • C
    $11 \frac{2}{9}$
  • D
    $11 \frac{1}{9}$

Explore More

Similar Questions

$9$ વ્યક્તિઓમાંથી,$8$ વ્યક્તિઓએ તેમના ભોજન માટે દરેકના $Rs. 30$ ખર્ચ્યા. નવમી વ્યક્તિએ નવે-નવ વ્યક્તિઓના સરેરાશ ખર્ચ કરતાં $Rs. 20$ વધુ ખર્ચ્યા. તો તે બધા દ્વારા કરવામાં આવેલ કુલ ખર્ચ ( $Rs.$ માં) કેટલો હતો?

Difficult
View Solution

પિતા અને પુત્રની હાલની ઉંમરનો સરવાળો $33 \, \text{વર્ષ}$ છે. બે વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણાકાર $28 \, \text{વર્ષ}$ હતો. તો પિતા અને પુત્રની ઉંમર કેટલી હશે? ($\text{વર્ષ}$ માં)

Difficult
View Solution

એક માણસ અને તેના બે જોડિયા પુત્રો,જેઓ એક જ દિવસે જન્મ્યા છે,તેમની સરેરાશ ઉંમર $30 \, \text{વર્ષ}$ છે. પિતા અને એક પુત્રની ઉંમરનો ગુણોત્તર $5:2$ છે. તો પિતાની ઉંમર $\text{વર્ષ}$ માં કેટલી હશે?

એક પરીક્ષામાં $40$ વિદ્યાર્થીઓના સરેરાશ ગુણ $25$ હતા. પાછળથી જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીના ગુણ $37$ ને બદલે ભૂલથી $73$ નોંધાયા હતા. તો સાચી સરેરાશનું મૂલ્ય શું છે?

એક પરીક્ષામાં $120$ ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણની સરેરાશ $35$ છે. જો પાસ થયેલા ઉમેદવારોની સરેરાશ $39$ હોય અને નાપાસ થયેલા ઉમેદવારોની સરેરાશ $15$ હોય,તો પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo