$600 \,nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ઉત્પન્ન કરતા $6.6 \times 10^{-3} \,W$ પાવરના લેસર દ્વારા દર સેકન્ડે ઉત્સર્જિત ફોટોનની સરેરાશ સંખ્યા કેટલી છે? (પ્લાન્કનો અચળાંક,$h = 6.6 \times 10^{-34} \,J \cdot s$)

  • A
    $2 \times 10^{16}$
  • B
    $3 \times 10^{16}$
  • C
    $4 \times 10^{16}$
  • D
    $6 \times 10^{16}$

Explore More

Similar Questions

$(a)$ જ્યારે એકવર્ણી પ્રકાશ બે માધ્યમોને અલગ કરતી સપાટી પર આપાત થાય છે,ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે. શા માટે સમજાવો?
$(b)$ જ્યારે પ્રકાશ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે,ત્યારે તેની ઝડપ ઘટે છે. શું ઝડપમાં ઘટાડો એ પ્રકાશ તરંગ દ્વારા વહન થતી ઊર્જામાં ઘટાડો સૂચવે છે?
$(c)$ પ્રકાશના તરંગવાદમાં,પ્રકાશની તીવ્રતા તરંગના કંપવિસ્તારના વર્ગ દ્વારા નક્કી કરવામાં આવે છે. પ્રકાશના ફોટોનવાદમાં પ્રકાશની તીવ્રતા શું નક્કી કરે છે?

સમાન તીવ્રતા $I$ ધરાવતા બે એકવર્ણી કિરણપુંજ $A$ અને $B$ એક પડદા પર આપાત થાય છે. કિરણપુંજ $A$ દ્વારા પડદા પર અથડાતા ફોટોનની સંખ્યા કિરણપુંજ $B$ કરતા બમણી છે. તો તેમની આવૃત્તિઓ વિશે તમે શું તારણ કાઢી શકો?

નીચેનામાંથી કયા કણનું દળ ઇલેક્ટ્રોન જેવું જ હોય છે?

માનવ આંખ દ્વારા શોધી શકાય તેવી પ્રકાશની લઘુત્તમ તીવ્રતા $10^{-10} \ W/m^2$ છે. $5.6 \times 10^{-7} \ m$ તરંગલંબાઇ ધરાવતા ફોટોન્સની સંખ્યા,જે $10^{-6} \ m^2$ જેટલા કીકીના ક્ષેત્રફળવાળી આંખમાં પ્રતિ સેકન્ડ પ્રવેશતા હોય,તે આશરે કેટલી હશે?

Difficult
View Solution

$450 \, nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા ............ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo