શિરોબિંદુઓ $(1,2,0)$,$(1,0,2)$ અને $(0,3,1)$ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

  • A
    $\sqrt{3}$ ચોરસ એકમ
  • B
    $\sqrt{6}$ ચોરસ એકમ
  • C
    $\sqrt{5}$ ચોરસ એકમ
  • D
    $\sqrt{7}$ ચોરસ એકમ

Explore More

Similar Questions

જો $C$ એ આપેલ શૂન્યતર અદિશ હોય અને $\overline{A}$ તથા $\overline{B}$ એ આપેલ શૂન્યતર સદિશો છે કે જેથી $\overline{A}$ એ $\overline{B}$ ને લંબ છે. જો સદિશ $\overline{X}$ એવો હોય કે $\overline{A} \cdot \overline{X} = C$ અને $\overline{A} \times \overline{X} = \overline{B}$,તો $\overline{X}$ શું થાય?

જો $P=3 \hat{i}+5 \hat{j}-\hat{k}$ અને $Q=\hat{i}+2 \hat{j}+3 \hat{k}$ એ ત્રિકોણની બે બાજુઓ હોય,તો તેનું ક્ષેત્રફળ . . . . . . ચોરસ એકમ થાય.

જો રેખાઓ $L_1$ અને $L_2$ ના દિકગુણોત્તરો અનુક્રમે $2, -1, 1$ અને $3, -3, 4$ હોય,તો $L_1$ અને $L_2$ બંનેને લંબ હોય તેવી રેખાના દિકકોસાઇન શોધો.

જો $\overrightarrow{u}=\overrightarrow{a}-\overrightarrow{b}$,$\overrightarrow{v}=\overrightarrow{a}+\overrightarrow{b}$,$|\overrightarrow{a}|=|\overrightarrow{b}|=2$ હોય,તો $|\overrightarrow{u} \times \overrightarrow{v}|$ ની કિંમત શોધો.

જો $|a|=1, |b|=2$ અને $a$ અને $b$ વચ્ચેનો ખૂણો $120^{\circ}$ હોય,તો ${(a+3b) \times (3a-b)}^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo