એક ચોરસનું ક્ષેત્રફળ $5.29\ cm^2$ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેતા આવા $7$ ચોરસનું કુલ ક્ષેત્રફળ ........... $cm^2$ થાય.

  • A
    $37$
  • B
    $37.03$
  • C
    $37.0$
  • D
    $37.030$

Explore More

Similar Questions

એક બ્લોકની લંબાઈ,પહોળાઈ અને જાડાઈ $l = 12 \, cm$,$b = 6 \, cm$ અને $t = 2.45 \, cm$ છે. સાર્થક અંકોના નિયમ મુજબ બ્લોકનું કદ કેટલું હોવું જોઈએ?

સાર્થક અંકો નક્કી કરવાના નિયમો ઉદાહરણ સાથે લખો અને સમજાવો.

જો એક સળિયાની લંબાઈ $830600 \ mm$ તરીકે માપવામાં આવે,તો આ માપનમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

એક ગોળાનું કદ $1.76 \ cm^3$ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેતા,આવા $25$ ગોળાઓનું કુલ કદ કેટલું થાય?

$\frac{1}{20}$ નો દશાંશ સમકક્ષ ત્રણ સાર્થક અંકો સુધી શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo