$120$ પરિભ્રમણ પ્રતિ મિનિટ કરતી ફ્લાયવ્હીલની કોણીય ઝડપ કેટલી હશે?

  • A
    $2\pi \, \text{rad/s}$
  • B
    $4\pi^2 \, \text{rad/s}$
  • C
    $\pi \, \text{rad/s}$
  • D
    $4\pi \, \text{rad/s}$

Explore More

Similar Questions

એક કણ વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે. જ્યારે કણ $90^{\circ}$ ના ખૂણે વળે છે,ત્યારે તેના તત્કાલીન વેગ અને સરેરાશ વેગનો ગુણોત્તર $\pi : x \sqrt{2}$ છે. $x$ નું મૂલ્ય $.........$ હશે.

જો કોઈ પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરતો હોય,તો તેનો કોણીય વેગ કેટલો થાય?

$M$ અને $m$ દળ ધરાવતા બે કણો $R$ અને $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યા છે. જો તેમના આવર્તકાળ સમાન હોય,તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થશે?

એક એથ્લેટ $80 \ m$ વ્યાસ ધરાવતા વર્તુળાકાર ટ્રેક પર દોડે છે. જ્યારે તે વર્તુળનો $3/4$ ભાગ પૂર્ણ કરે ત્યારે તેણે કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય ( $m$ માં) કેટલું હશે?

એક કણ $25\, cm$ ત્રિજ્યાના વર્તુળમાં પ્રતિ સેકન્ડ બે પરિભ્રમણ કરે છે. તો કણનો પ્રવેગ $m/s^2$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo