એક પ્રિઝમનો ખૂણો $A$ છે અને તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર '$2A$' ના આપાતકોણે પડતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા પછી તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

  • A
    $2 \sin \left(\frac{A}{2}\right)$
  • B
    $2 \tan A$
  • C
    $2 \cos A$
  • D
    $2 \sin A$

Explore More

Similar Questions

આકૃતિમાં કાચનું એક ત્રિકોણીય પ્રિઝમ દર્શાવેલ છે. જો $\theta = 45^o$ હોય,તો એક સપાટી પર લંબરૂપે આપાત થતું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

એક સમબાજુ પ્રિઝમમાંથી પસાર થતા પ્રકાશના કિરણનો પ્રિઝમના દ્રવ્યમાં વેગ $2.12 \times 10^8 \text{ m/s}$ છે,તો લઘુત્તમ વિચલન કોણ . . . . . . ડિગ્રી છે.

$1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમ કોણ જેટલો છે. તો પ્રિઝમ કોણ .......$^o$ છે. (આપેલ છે: $\cos 41^o = 0.75$)

$60^\circ$ ના વક્રીભવનકોણ ધરાવતા કાચના પ્રિઝમને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેનું લઘુત્તમ વિચલનકોણ $30^\circ$ મળે છે. પ્રવાહી માધ્યમની સાપેક્ષે કાચનો ક્રાંતિકોણ ......$^\circ$ છે.

પીળા પ્રકાશનું પ્રિઝમ દ્વારા વક્રીભવન થાય છે જે લઘુત્તમ વિચલન ઉત્પન્ન કરે છે. જો $i_1$ અને $i_2$ એ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ દર્શાવતા હોય,તો ..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo