બે સમતલો $x + 2y + 2z = 3$ અને $-5x + 3y + 4z = 9$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos^{-1} \frac{3\sqrt{2}}{10}$
  • B
    $\cos^{-1} \frac{19\sqrt{2}}{30}$
  • C
    $\cos^{-1} \frac{9\sqrt{2}}{20}$
  • D
    $\cos^{-1} \frac{3\sqrt{2}}{5}$

Explore More

Similar Questions

જો ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $M(-1, -2, 2)$ હોય,તો સમતલનું સદિશ સમીકરણ શું થાય?

નીચેના કિસ્સામાં,આપેલા બિંદુનું આપેલા સમતલથી અંતર શોધો.
બિંદુ સમતલ
$(-6, 0, 0)$ $2x - 3y + 6z - 2 = 0$

$x + 2y + 3z - 4 = 0$ અને $4x + 3y + 2z + 1 = 0$ સમતલોના છેદબિંદુમાંથી પસાર થતા અને ઉગમબિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શું હશે?

સમતલ $\frac{x}{2}+\frac{y}{3}+\frac{z}{4}=1$ એ $X$-અક્ષને $A$ માં,$Y$-અક્ષને $B$ માં અને $Z$-અક્ષને $C$ માં છેદે છે. તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ શોધો.

એક ચલ સમતલ ઉગમબિંદુથી $p$ જેટલા અચળ અંતરે છે અને અક્ષોને $A, B$ અને $C$ માં મળે છે. ચતુષ્ફલક $OABC$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo