જો ઉગમબિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ $M(-1, -2, 2)$ હોય,તો સમતલનું સદિશ સમીકરણ શું થાય?

  • A
    $\bar{r} \cdot(-\hat{i}-2 \hat{j}+2 \hat{k})=9$
  • B
    $\bar{r} \cdot(\hat{i}+2 \hat{j}+2 \hat{k})=9$
  • C
    $\bar{r} \cdot(-\hat{i}-2 \hat{j}-2 \hat{k})=9$
  • D
    $\bar{r} \cdot(\hat{i}+2 \hat{j}-2 \hat{k})=9$

Explore More

Similar Questions

$(-1, 2, 3)$ માંથી પસાર થતું અને જેનો અભિલંબ યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે તે સમતલનું સમીકરણ શોધો.

સમતલ $x+2y+2z+8=0$ ને સમાંતર હોય અને બિંદુ $(1,1,2)$ થી $2$ એકમ અંતરે આવેલા સમતલોના સમીકરણો શોધો.

જો $L_1$ અને $L_2$ બે રેખાઓ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને તેમના દિશા ગુણોત્તર અનુક્રમે $(3, 1, -5)$ અને $(2, 3, -1)$ છે,તો $L_1$ અને $L_2$ ને સમાવતા સમતલનું સમીકરણ શું છે?

નીચેના કિસ્સામાં,આપેલા બિંદુનું આપેલા સમતલથી અંતર શોધો.
બિંદુ સમતલ
$(-6, 0, 0)$ $2x - 3y + 6z - 2 = 0$

એક ચલ સમતલ ઉગમબિંદુથી $6$ એકમ અંતરે છે. જો તે યામ અક્ષોને $A, B$ અને $C$ માં મળે છે,તો $\triangle ABC$ ના મધ્યકેન્દ્રના બિંદુપથનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo