પોલરાઇઝર અને એનાલાઇઝરની અક્ષો વચ્ચેનો ખૂણો $45^{\circ}$ છે. જો પોલરાઇઝર પર આપાત થતા અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I$ હોય,તો એનાલાઇઝરમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

  • A
    $2I$
  • B
    $\frac{I}{2}$
  • C
    $I$
  • D
    $\frac{I}{4}$

Explore More

Similar Questions

પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન સમજાવો.

અધ્રુવીભૂત (unpolarised),ધ્રુવીભૂત (polarised) અને આંશિક ધ્રુવીભૂત (partially polarised) પ્રકાશ માટે વપરાતા સંકેતો દર્શાવો.

$2 a^{2}$ તીવ્રતા ધરાવતો એક અધ્રુવીભૂત પ્રકાશનો કિરણપુંજ એક પાતળા પોલરોઇડમાંથી પસાર થાય છે. પોલરોઇડમાં શોષણ શૂન્ય છે તેમ ધારતા,બહાર આવતા સમતલ ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

જ્યારે $I_0$ તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ પોલેરાઇઝર પર આપાત થાય છે,ત્યારે તેમાંથી પસાર ન થતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?

એક પ્રયોગમાં,બે પોલેરોઇડ એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે બીજા પોલેરોઇડમાંથી બહાર આવતા ધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા પ્રથમ પોલેરોઇડ પર આપાત થતા અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતાના $37.5 \%$ છે. તો બે પોલેરોઇડની અક્ષો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo