એક સાદા લોલકનો કંપવિસ્તાર $10 \ cm$ છે. જ્યારે લોલક મધ્યમાન સ્થાનથી $4 \ cm$ ના સ્થાનાંતરે હોય,ત્યારે તે બિંદુએ ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5.25$
  • B
    $2.5$
  • C
    $4.5$
  • D
    $7.5$

Explore More

Similar Questions

કોઈ આપેલ સ્થળે,સાદા લોલક દ્વારા એક મિનિટમાં થતા દોલનોની સંખ્યા $72$ થી વધારીને $90$ કરવા માટે,લોલકની લંબાઈમાં કેટલો ઘટાડો કરવો પડે ($\%$ માં)?

એક નાનો ગોળો $1.6 \ m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા વોચ ગ્લાસમાં સરળ આવર્ત ગતિ કરે છે. ગોળાનો દોલનનો આવર્તકાળ કેટલો હશે ($\pi \ s$ માં)? (ગુરુત્વપ્રવેગ $g = 10 \ m/s^2$)

એક સાદા લોલકની લંબાઈમાં $44\%$ નો વધારો કરવામાં આવે છે. તેના આવર્તકાળમાં થતો ટકાવારી વધારો ..... $\%$ હશે.

$L$ લંબાઈ ધરાવતા સાદા લોલકનો ગોળો નાના કોણીય સ્થાનાંતર $\theta$ પરથી મુક્ત કરવામાં આવે છે. $t$ સમયે તેનું રેખીય સ્થાનાંતર કેટલું હશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

$L$ લંબાઈ અને $M$ દળ (બોબ) ધરાવતું એક સાદું લોલક એક ઉર્ધ્વ રેખાની આસપાસ કોણીય મર્યાદા $-\varphi$ અને $+\varphi$ વચ્ચે એક સમતલમાં દોલન કરે છે. કોણીય સ્થાનાંતર $\theta$ $(|\theta| < \varphi)$ માટે,દોરીમાં તણાવ અને બોબનો વેગ અનુક્રમે $T$ અને $v$ છે. ઉપરની શરતો હેઠળ નીચેનામાંથી કયા સંબંધો સાચા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo