જ્યારે ટ્યુબ્યુલર પ્રવાહી હેનલેના પાશ (Henle's loop) માં પ્રવેશે છે ત્યારે મૂળ ગાળણના કેટલા જથ્થાનું પુનઃશોષણ થઈ ગયું હોય છે ($\%$ માં)?

  • A
    $75$
  • B
    $90$
  • C
    $85$
  • D
    $95$

Explore More

Similar Questions

હેનલેનો પાશ (Loop of Henle) શેમાં જોવા મળે છે?

Proximal (સમીપસ્થ) અને distal (દૂરસ્થ) ગૂંચળાદાર નલિકાઓ એ કોનો ભાગ છે?

$A :$ દરિયાઈ ટેલિઓસ્ટ માછલીઓમાં નલિકામય સ્ત્રાવ (Tubular secretion) ખૂબ જ મહત્વ ધરાવે છે.
$R :$ તેઓમાં અગ્લોમેર્યુલર કિડની હોય છે,એટલે કે,ગાળણની પ્રક્રિયા થતી નથી અને નલિકામય સ્ત્રાવ એ ઉત્સર્જનનો એકમાત્ર માર્ગ છે.

$DCT$ માં કયા પદાર્થોનો સ્ત્રાવ થાય છે?

મૂત્રપિંડ નલિકા (uriniferous tubule) ના કાર્યોની ચર્ચા કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo