ક્યાં ડિસ ઓર્ડરમાં વ્યક્તિની ઊંચાઈ ઓછી હોય છે?

  • A

    ટર્નર સિન્ડ્રોમ, ફીનાઈકીટોનપુરીઆ

  • B

    ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ

  • C

    ક્લીનફેલ્ટર સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ

  • D

    ટર્નર સિન્ડ્રોમ, ક્લીનફેલ્ટર સિન્ડ્રોમ

Similar Questions

હીમોફીલીયા $- A,$ હીમોફીલીયા $- B,$ અને હીમોફીલીયા $- C$માં અનુક્રમે રૂધિર ગંઠાવવાનાં કયા કારકો બનતા નથી?

કૉમ્પ્લિમેન્ટરી જનીનનું પ્રમાણ ................ હોય છે

  • [AIPMT 2001]

પ્રબળતા એ છે કે, જેમાં.......

મેન્ડેલિયન દ્વિસંકરિત અને સંલગ્નતા સાથે દ્વિસંકરિત અનુક્રમે કેટલા રંગસૂત્રો સાથે સંબંધિત છે?

મિરાબીલીસ જલાપા વનસ્પતિ નીચેનામાંથી કઈ બાબતને અનુસરે છે?