$T \ K$ તાપમાને એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $2.303 \ RT \ J \ mol^{-1}$ માલૂમ પડી હતી. વેગ અચળાંક અને આર્હેનિયસ અવયવનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $10^{-1}$
  • B
    $10^{-2}$
  • C
    $2 \times 10^{-3}$
  • D
    $2 \times 10^{-2}$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને એક પ્રક્રિયાનો વેગ અચળાંક $2 \times 10^{-3} \ min^{-1}$ છે. તાપમાનમાં $20 \ K$ નો વધારો કરવાથી,તેનું મૂલ્ય ત્રણ ગણું થાય છે; તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $(E_a)$ ગણો. $310 \ K$ તાપમાને તેનો વેગ અચળાંક શું હશે?

Difficult
View Solution

એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા (activation energy) શોધો,જેનું તાપમાન $298 \ K$ થી વધારીને $308 \ K$ કરતા તેનો વેગ બમણો થાય છે. તે ........... $kJ \ mol^{-1}$ છે.

રાસાયણિક પ્રક્રિયાના અથડામણ સિદ્ધાંતમાં,$Z_{AB}$ શું દર્શાવે છે?

પ્રક્રિયા $R \rightarrow P$ માટેનો આલેખ નીચે આપેલ છે. જો પ્રક્રિયકની ઉર્જા $50 \ kJ$ હોય અને સંક્રાંતિ અવસ્થાની ઉર્જા $170 \ kJ$ હોય,તો પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા $(E_a)$ શોધો. ($kJ$ માં)

ઈથેનનું વિઘટન,$\frac{d[C_2H_6]}{dt} = k[C_2H_6]$,એક જટિલ પ્રક્રિયા દ્વારા થાય છે,જેમાં $5$ તબક્કાઓનો સમાવેશ થાય છે. એકંદર વેગ અચળાંક $(k)$ ને $k = \frac{k_1 k_2 k_3}{k_2 k_5}$ તરીકે દર્શાવી શકાય છે,જ્યાં $k_1, k_2, k_3, k_4, k_5$ એ $5$ તબક્કાઓના વેગ અચળાંકો છે. જો દરેક તબક્કાની સક્રિયકરણ ઉર્જા $E_1 = 1E, E_2 = 2E, E_3 = 3E, E_4 = 4E, E_5 = 5E$ હોય,જ્યાં $E = 20 \ kJ/mol$,તો વિઘટનની એકંદર સક્રિયકરણ ઉર્જા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo