જ્યારે એક સ્પ્રિંગને તેની કુદરતી લંબાઈથી $0.3\, m$ અંતર સુધી ખેંચવામાં આવે ત્યારે તેની $P.E.$ $10\, J$ છે. આ સ્પ્રિંગને વધારાના $0.15\, m$ અંતર સુધી ખેંચવા માટે તેના પર કરવું પડતું કાર્ય ................ $J$ હશે.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $7.5$
  • D
    $12.5$

Explore More

Similar Questions

જ્યારે એક સ્પ્રિંગને $2 \ cm$ ખેંચવામાં આવે ત્યારે તે $100 \ J$ ઊર્જા સંગ્રહે છે. જો તેને ફરીથી $2 \ cm$ ખેંચવામાં આવે,તો સંગ્રહાયેલ વધારાની ઊર્જા ....... $J$ છે.

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક હલકી સ્થિતિસ્થાપક સ્પ્રિંગને દળરહિત પ્લેટફોર્મ પર રાખેલી છે. $0.1 \ kg$ દળનો રેતીનો કણ $0.24 \ m$ ની ઊંચાઈ પરથી સ્પ્રિંગની તકતી પર ફેંકવામાં આવે છે. કણ તકતી સાથે ચોંટી જાય છે,જેથી સ્પ્રિંગ $0.01 \ m$ જેટલી સંકોચાય છે. કણને કેટલી ઊંચાઈએથી ફેંકવો જોઈએ કે જેથી સ્પ્રિંગ $0.04 \ m$ જેટલી સંકોચન પામે ($m$ માં)?

Difficult
View Solution

$10\, N/cm$ ની સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગનું વિસ્તરણ $4\, cm$ થી વધારીને $6\, cm$ કરવા માટે કરવામાં આવેલ કાર્ય (જૂલમાં) કેટલું હશે?

ચક્રીય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હોય છે?

$1000 \,kg$ દળ ધરાવતી એક કાર $10 \,ms^{-1}$ ના વેગથી આડા સ્થાપિત સ્પ્રિંગ સાથે અથડાય છે. જો સ્પ્રિંગનો બળ અચળાંક $4000 \,Nm^{-1}$ હોય, તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે ($\,m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo