ઉષ્માના યાંત્રિક તુલ્યાંકનો $SI$ એકમ કયો છે?

  • A
    જૂલ $\times$ કેલરી
  • B
    જૂલ $/$ કેલરી
  • C
    કેલરી $\times$ અર્ગ
  • D
    અર્ગ $/$ કેલરી

Explore More

Similar Questions

$-20\,^{\circ}C$ તાપમાન ધરાવતા બરફને $40\,^{\circ}C$ તાપમાન ધરાવતા $50\,g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. જ્યારે મિશ્રણનું તાપમાન $0\,^{\circ}C$ થાય છે,ત્યારે માલૂમ પડે છે કે $20\,g$ બરફ હજુ ઓગળ્યા વગરનો બાકી છે. પાણીમાં ઉમેરવામાં આવેલા બરફનું પ્રમાણ આશરે ........$g$ હશે. (બરફની વિશિષ્ટ ઉષ્મા $= 2.1\,J/g/^{\circ}C,$ પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.2\,J/g/^{\circ}C,$ $0\,^{\circ}C$ તાપમાને પાણીની ગલનગુપ્ત ઉષ્મા $= 334\,J/g).$

ત્રણ પાત્રો $C_{1}, C_{2}$ અને $C_{3}$ માં અલગ-અલગ તાપમાને પાણી છે. નીચેનું કોષ્ટક દર્શાવે છે કે જ્યારે દરેક પાત્રમાંથી પાણીનો અલગ-અલગ જથ્થો (લીટરમાં) લઈને મિશ્ર કરવામાં આવે છે ત્યારે અંતિમ તાપમાન $T$ શું હોય છે (ધારો કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો કોઈ વ્યય થતો નથી).
$C_{1}$$C_{2}$$C_{3}$$T$
$1 \ l$$2 \ l$$-$$60^{\circ} C$
$-$$1 \ l$$2 \ l$$30^{\circ} C$
$2 \ l$$-$$1 \ l$$60^{\circ} C$
$1 \ l$$1 \ l$$1 \ l$$\theta$

$\theta$ નું મૂલ્ય ($^{\circ} C$ માં નજીકના પૂર્ણાંકમાં) શોધો.

$30^{\circ} C$ તાપમાન ધરાવતા $m$ ગ્રામ પાણીને $-20^{\circ} C$ તાપમાન ધરાવતા $5$ ગ્રામ બરફ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો મિશ્રણનું અંતિમ તાપમાન $6^{\circ} C$ હોય,તો $m$ નું મૂલ્ય શોધો. (આપેલ છે: બરફની વિશિષ્ટ ઉષ્મા $= 0.5 \text{ cal g}^{-1} {}^{\circ} C^{-1}$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \text{ cal g}^{-1} {}^{\circ} C^{-1}$,અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $= 80 \text{ cal g}^{-1}$) ($g$ માં)

$100^{\circ} C$ તાપમાનની વરાળને $9^{\circ} C$ તાપમાન ધરાવતા $1 \ kg$ પાણી અને $0.2 \ kg$ પાણીના તુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં પસાર કરવામાં આવે છે,જ્યાં સુધી કેલરીમીટર અને તેમાં રહેલા પાણીનું તાપમાન $90^{\circ} C$ ન થાય. તો ઘનીભૂત થયેલી વરાળનું દળ $kg$ માં આશરે કેટલું હશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \ cal/g^{\circ} C$,બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $= 540 \ cal/g$)

$m$ દળ ધરાવતું પાણી $\theta^{\circ} C$ તાપમાને છે,તેને તેના ગલનબિંદુ પર રહેલા $M$ દળના બરફ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો $s$ એ પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા હોય અને $L$ એ બરફની ગલનગુપ્ત ઉષ્મા હોય,તો ઓગળેલા બરફનું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo