$NH_{4}OH$ ના $0.1 \ M$ દ્રાવણનો $pH$ ($K_{b} = 1.0 \times 10^{-5}$ હોય તો) કેટલો થાય?

  • A
    $10$
  • B
    $6$
  • C
    $11$
  • D
    $12$

Explore More

Similar Questions

$HCl$,$CH_{3}COOH$ અને $HCOOH$ ના $1\, N$ જલીય દ્રાવણોનો $pH$ નીચેનામાંથી કયા ક્રમમાં હોય છે?

એક નિર્બળ મોનોબેઝિક એસિડ તેના $0.01 \ M$ દ્રાવણમાં $20 \%$ વિયોજિત થાય છે. તો આ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક કેટલો હશે?

$0.02 \ M$ દ્રાવણમાં જો એક નિર્બળ મોનોબેઝિક એસિડ $0.05 \%$ વિયોજિત થતું હોય,તો તેનો વિયોજન અચળાંક ગણો.

$250 \ mL$ પાણીમાં $6.0 \ g$ એસિટિક એસિડ $(CH_3COOH)$ ધરાવતા દ્રાવણનો $pH$ ગણો. આપેલ છે: $298 \ K$ તાપમાને $K_a = 1.8 \times 10^{-5}$,અને પરમાણ્વીય દળ $C = 12, H = 1, O = 16$. ($.57$ માં)

$0.05 \ M$ એસિટિક એસિડનું $pH$ મૂલ્ય કેટલું હશે? $(K_a = 2 \times 10^{-5})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo