$298$ $K$ તાપમાને $HF$, $HCOOH$ અને $HCN$ ના આયનીકરણ અચળાંક અનુક્રમે $6.8 \times 10^{-4}, 1.8 \times 10^{-4}$ અને $4.8 \times 10^{-9}$ છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.
જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$
જો ઍસિટિક ઍસિડના $p K_{ a }$ નું મૂલ્ય $4.74$ હોય તો $0.05$ $M$ ઍસિટિક ઍસિડનો આયનીકરણ અંશ ગણો. જો તેનું દ્રાવણ $(a)$ $0.01$ $M$ $HCl$ અને $(b)$ $0.1$ $M$ $HCl$ ધરાવતું હોય તો તેનો વિયોજન અંશ કઈ રીતે અસર પામશે ?
લેક્ટિક એસિડ $(HC_3H_5O_3)$નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. $0.10\, M$ જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું $3.7\%$ વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક $K_a$નું મૂલ્ય શું હશે?
$0.001\,M $ એસિડીક એસિડની $pH$ $= .......$