ફોરવર્ડ બાયસમાં $\text{P-N}$ જંકશનની $\text{I-V}$ લાક્ષણિકતા દર્શાવેલ છે. જંકશનનો આશરે ફોરવર્ડ અવરોધ કેટલો છે $-$ ($Omega$ માં)

  • A
    $1$
  • B
    $0.25$
  • C
    $0.5$
  • D
    $5$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં પ્રવાહનું મૂલ્ય શોધો. ($A$ માં)

નીચે આપેલા પરિપથમાં પ્રવાહ કેટલો હશે?

$p-n$ જંકશન ડાયોડમાં,ડેપ્લેશન રિજનમાં $2 \times 10^5 \ V/m$ ના મૂલ્યનું વિદ્યુતક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. $-3e$ વીજભાર ધરાવતો કણ $n$-બાજુથી $p$-બાજુ તરફ પ્રસરણ કરી શકે છે,જો તેની પાસે ન્યૂનતમ ગતિઊર્જા $0.6 \ eV$ હોય. $p-n$ જંકશનના ડેપ્લેશન રિજનની પહોળાઈ કેટલી હશે ($nm$ માં)?

આપેલ જંકશન ડાયોડ સર્કિટમાં પ્રવાહ કેટલો છે?

પરિપથમાં વપરાયેલ ડાયોડનો બેરિયર વોલ્ટેજ $0.5\,V$ છે અને મહત્તમ પાવર રેટિંગ $10\,mW$ છે. ડાયોડ સાથે શ્રેણીમાં જોડાયેલ અવરોધ $R$ નું લઘુત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo