$25^{\circ} C$ તાપમાને પાણીનો $pH$ $7$ હોય છે. જો પાણીને $80^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે,તો તેનો $pH$:

  • A
    ઘટશે
  • B
    સમાન રહેશે
  • C
    $H^{+}$ સાંદ્રતા વધશે,$OH^{-}$ સાંદ્રતા ઘટશે
  • D
    વધશે

Explore More

Similar Questions

પાણીના આયનીય ગુણાકાર $(K_w)$ નું સમીકરણ મેળવો.

$1 \times 10^{-5} \ M$ હાઇડ્રોક્સાઇડ આયન સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણનો $pH$ કેટલો થાય?

જે દ્રાવણમાં $[H^{+}] = 0.01 \, M$ હોય તેનું $pH$ કેટલું થાય?

વિધાન-$I$ :- શુદ્ધ પાણીનો $pH$ તાપમાન વધવાની સાથે વધે છે.
વિધાન-$II$ :- આયનીકરણની માત્રા તાપમાન વધવાની સાથે વધે છે.

$pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $mol/L$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo