દ્રાવણનો $pH$ એ તેના હાઇડ્રોજન આયન સાંદ્રતાના $10$ ના આધારવાળા ઋણ લઘુગણક (negative logarithm) જેટલો હોય છે,જે શેમાં માપવામાં આવે છે?

  • A
    મોલ પ્રતિ લિટર
  • B
    મિલીમોલ પ્રતિ લિટર
  • C
    માઇક્રોમોલ પ્રતિ લિટર
  • D
    નેનોમોલ પ્રતિ લિટર

Explore More

Similar Questions

$pH = 5.4$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $mol/L$ માં શોધો.

$pH$ સ્કેલ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો?

જો $35^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $(K_w)$ $1.96 \times 10^{-14}$ હોય,તો $10^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય શું હશે?

એક જલીય દ્રાવણ જેનો $pH = 0$ છે તે

$0.05 \ M \ H^{+}$ આયનો ધરાવતા દ્રાવણમાં $OH^{-}$ આયનની સાંદ્રતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo