જો $35^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $(K_w)$ $1.96 \times 10^{-14}$ હોય,તો $10^{\circ} C$ તાપમાને તેનું મૂલ્ય શું હશે?

  • A
    $1.96 \times 10^{-14}$
  • B
    $3.92 \times 10^{-14}$
  • C
    $2.95 \times 10^{-15}$
  • D
    $1.96 \times 10^{-13}$

Explore More

Similar Questions

એક જલીય દ્રાવણ જેનો $pH = 0$ છે તે

મહાસાગરોમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા આશરે $2 \times 10^{-9} \ M$ છે. તો તેનો $pH$ કેટલો હશે?

$25\ ^oC$ તાપમાને $H_2O \rightleftharpoons H^{+} + OH^{-}$ પ્રક્રિયામાં પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જાનો ફેરફાર .....$kJ/mol$ છે.

$90\,^oC$ તાપમાને,શુદ્ધ પાણીમાં $[H^{+}] = 10^{-6}\,M$ છે. જો $90\,^oC$ તાપમાને $200\, mL$ $0.1\, M$ $KOH$ માં $100\, mL$ $0.2\, M$ $HCl$ ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી થશે?

$[H^{+}] = 0.001 \ M$ ધરાવતા દ્રાવણ માટે $[OH^{-}]$ અને $pH$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo