સ્તનધારી પ્રાણીઓમાં તૃતીયક અંડપટલ (Tertiary egg membranes) નો અભાવ હોય છે,પરંતુ નીચેનામાંથી કોનામાં તે જોવા મળે છે?

  • A
    યુથેરિયન્સ (Eutherians)
  • B
    મેટાથેરિયન્સ (Metatherians)
  • C
    પ્રોટોથેરિયન્સ (Prototherians)
  • D
    ઉપરોક્તમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

અંડકોષજનન (oogenesis) દર્શાવતી આકૃતિ દોરો.

એક છોકરો જેણે હજુ પ્યુબર્ટી (પ્રજનન વય) પ્રાપ્ત કરી નથી,તેને તેના એન્ટિરિયર પિટ્યુટરીમાં ઈજા થાય છે જેથી $FSH$ મુક્ત થતું નથી,પરંતુ $LH$ નો સ્ત્રાવ સામાન્ય છે. તે પુખ્ત વયનો થાય ત્યારે,આપણે શું અપેક્ષા રાખી શકીએ?

લ્યુટિનાઇઝિંગ હોર્મોન $(LH)$ ના કાર્યો શું છે?

શુક્રકોષનો કયો ભાગ શક્તિઘર (powerhouse) તરીકે ઓળખાય છે?

અંડપાત (Ovulation) થાય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo