$60\,W , 220\,V$ ના $10$ બલ્બને $220\,V$ સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં શોષાયેલો પાવર $........W$  છે.

  • A

    $6$

  • B

    $12$

  • C

    $180$

  • D

    $600$

Similar Questions

આપેલ પરિપથમાં $2\,\Omega$ ના અવરોધમાંથી $3\;A$ નો પ્રવાહ વહે છે. $5\,\Omega $ ના અવરોધમાંથી વ્યય થતો પાવર ($watt$) કેટલો હશે?

  • [AIPMT 2008]

બે ઇલેક્ટ્રિક બલ્બો કે જેનું અવરોધનો ગુણોતર $1:2$ છે. તેમને અચળ વૉલ્ટેજ ઉદગમ સાથે સમાંતર જોડેલ છે. તેમનામાં થતો પાવર વ્યયનો ગુણોતર કેટલો હોય શકે?

ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વપરાતો કુલ પાવર $10 \,W$  છે.તો તેમને સમાંતરમાં જોડતાં કેટલા ......... $W$ પાવર વપરાય?

$100\, watt,\,\,220\, volts $ અને $200 \,watt,\,\,220\, volts$  ના બલ્બને શ્રેણીમાં $220\, volts $ ના વોલ્ટ પર લગાવતાં કુલ કેટલા ........ $watt$ પાવર વપરાય?

એક વિધુત ચાની કીટલી પાસે બે વિધુત ઉષ્મીય કોઈલ આવેલી છે. જ્યારે એક કોઈલની સ્વીચ ચાલુ કરવામાં આવે તો $6$ મિનિટમાં ચા ઉકળે છે. જ્યારે બીજી સ્વીચ ચાલુ કરવામાં ઓ તો તે $8$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઈલોને શ્રેણીમાં ગોઠવીને સ્વીચ ચાલુ કરવામાં આવે તો ચા કેટલા  મિનિટ ઊકળશે.