અગ્રેસર અને વિલંબિત શૃંખલાનાં સંશ્લેષણ માટે શેની જરૂર છે?
એક પ્રાઈમર
અનુક્રમે એક અને ઘણાં પ્રાઈમર્સ
અનુક્રમે ઘણા અને એક પ્રાઈમ
ઘણાં પ્રાઈમર્સ
રૂપાંતરણના પ્રયોગ માટે યોગ્ય વિધાન પસંદ કરો.
$S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ (ઉંદરમાં અંત:ક્ષેપણ $\rightarrow$ ?
હેલીકેઝ $DNA$ માં કયા બંધ તોડે છે.
$RNA$ ની એક શૃંખલા સાથે જોડાયેલા ઘણા રિબોઝોમ શું કહે છે ?
$DNA$ અણુની એસિડિકતા ........ ને કારણે છે.
$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.