સહાયક કોષો
દ્રીકીય હોય
એકકીય હોય
ત્રીકીય હોય
ચતુષ્કીય
ભ્રૂણપુટ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?
અંડકના રક્ષણાત્મક આવરણને શું કહે છે?
બીજાંડછેદ્રની નજીક આવેલા બીજકેન્દ્ર ધરાવતા અંડકન ...... તરીકે ઓળખવામાં આવે છે.
નીચેનામાંથી ક્યો ભાગ સ્ત્રીકેસરનો નથી.
ભ્રૂણપુટમાં કેટલા કોષકેન્દ્રો સ્વતંત્ર રીતે કોષીય સ્વરૂપ ધારણ કરે છે?