સ્વીટપોટેટો-શક્કરિયું એ આનું રૂપાંતર છે.
પ્રકાંડ
અપસ્થાનિક મૂળ
સોટીમૂળ
ગાંઠામૂળી
બીજના અંકુરણ દરમિયાન બીજમાંથી સૌપ્રથમ બહાર આવતી રચના કઈ છે?
મૂળ ....... માં પાણીના શોષણ માટે મહત્ત્વનો ભાગ ભજવતુ નથી.
આધાર માટે મૂળનાં રૂપાંતરો જણાવો.
ઉદ્ભવસ્થાનના આધારે મૂળતંત્રના પ્રકારો તથા કાર્યો જણાવો.
કાર્યને આધારે અસંગત મૂળ ઓળખો.