ધારો કે $E_1$ અને $E_2$ એ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે જેથી $P(E_1) = \frac{1}{4}$,$P(E_2 / E_1) = \frac{1}{2}$ અને $P(E_1 / E_2) = \frac{1}{4}$ છે. નીચે આપેલી યાદીઓનું અવલોકન કરો. યાદી-$I$ નું યાદી-$II$ સાથેનું સાચું જોડાણ છે:
યાદી-$I$યાદી-$II$
$(A)$ $P(E_2)$$(i)$ $1/4$
$(B)$ $P(E_1 \cup E_2)$$(ii)$ $5/8$
$(C)$ $P(\bar{E}_1 / \bar{E}_2)$$(iii)$ $1/8$
$(D)$ $P(E_1 / \bar{E}_2)$$(iv)$ $1/2$
$(v)$ $3/8$
$(vi)$ $3/4$

  • A
    $(A)$-$iv$,$(B)$-$ii$,$(C)$-$vi$,$(D)$-$i$
  • B
    $(A)$-$iv$,$(B)$-$v$,$(C)$-$vi$,$(D)$-$i$
  • C
    $(A)$-$iv$,$(B)$-$ii$,$(C)$-$vi$,$(D)$-$i$
  • D
    $(A)$-$i$,$(B)$-$ii$,$(C)$-$iii$,$(D)$-$iv$

Explore More

Similar Questions

$1+\frac{1}{3 \cdot 2^2}+\frac{1}{5 \cdot 2^4}+\frac{1}{7 \cdot 2^6}+\ldots$ ની કિંમત શોધો.

$(1+x)^n$ ના વિસ્તરણમાં,$p$-માં અને $(p+1)$-માં પદના સહગુણકો અનુક્રમે $p$ અને $q$ છે,તો $p+q=$

એક સંક્રાંતિ ધાતુ $M$ બાષ્પશીલ ક્લોરાઈડ બનાવે છે જેની બાષ્પ ઘનતા $94.8$ છે. જો તેમાં $74.75\%$ ક્લોરીન હોય,તો ધાતુ ક્લોરાઈડનું સૂત્ર શું થશે?

$6000\, kg$ વજન ધરાવતી એક લિફ્ટને કેબલ દ્વારા $5\, m/s^2$ ના પ્રવેગ સાથે ઉપરની તરફ ખેંચવામાં આવે છે. જો $g = 10\, m/s^2$ લેવામાં આવે,તો કેબલમાં તણાવબળ ........... $N$ હશે.

નીચેનામાંથી એક સિવાયના તમામ સંયોજનો એનિલિન સાથે પ્રક્રિયા કરીને એસેટેનિલાઇડ આપે છે. કયું સંયોજન એસેટેનિલાઇડ આપતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo