ધારો કે એક વિદ્યુતપ્રવાહ ધારિત તારનો આડછેદનો વિસ્તાર તારની લંબાઈ સાથે ક્રમશઃ નાનો થતો જાય છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂબ લાંબા શંકુ આકારનો છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    તારના વિવિધ ભાગોમાં વિદ્યુતપ્રવાહ અલગ-અલગ હોય છે.
  • B
    બિંદુ $A$ પરનું વિદ્યુતક્ષેત્ર બિંદુ $B$ પરના વિદ્યુતક્ષેત્ર જેટલું જ છે.
  • C
    બિંદુ $A$ પર ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ બિંદુ $B$ પરની ડ્રિફ્ટ ઝડપ કરતા ઓછી છે.
  • D
    બિંદુ $A$ પર ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ બિંદુ $B$ પરની ડ્રિફ્ટ ઝડપ જેટલી જ છે.

Explore More

Similar Questions

જો કેપેસિટર પરનો વિદ્યુતભાર $2 \ C$ જેટલો વધારવામાં આવે,તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \%$ વધે છે. કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર કેટલો હશે ($C$ માં)?

$x$ ની કિંમત શોધો,જ્યાં $x>0$ અને $\tan \left(\sec ^{-1}\left(\frac{1}{x}\right)\right)=\sin \left(\tan ^{-1} 2\right)$ છે.

$4d$ ઓર્બિટલ માટે કોણીય (angular) અને ત્રિજ્યાવર્તી (radial) નોડ્સની સંખ્યા અનુક્રમે કેટલી છે?

એક ઇલેક્ટ્રોનને $I$ પ્રવાહ ધરાવતા વર્તુળાકાર વાહકની અક્ષ પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન અનુભવશે:

પ્રોટોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ આલ્ફા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કરતાં બમણી છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo