ધારો કે, એક બાળક $10 \,ms^{-1}$ જેટલી અચળ ઝડપે ફરતા ચકડોળ (મેરી-ગો-રાઉન્ડ)નો આનંદ માણી રહ્યો છે જે સૂચવે છે કે બાળક ......

  • A

    સ્થિર હશે.

  • B

    પ્રવેગી ગતિ કરતો હશે.

  • C

    પ્રવેગરહિત ગતિ કરી રહ્યો હશે.

  • D

    અચળ વેગથી ગતિ કરી રહ્યો હશે

Similar Questions

એક પદાર્થ $150 \,m $ ઊંચાઈ પર સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. તે જ સમયે અન્ય એક પદાર્થને તે જ રીતે $100 \,m$ ની ઊંચાઈએથી છોડવામાં આવે છે. આ બંને કિસ્સામાં જો પ્રવેગ સમાન હોય, તો $2\, s$ બાદ તેમની ઊંચાઈઓમાં શું તફાવત હશે ?

વેગ $(v) $ $\to $ સમય $(t)$ ના આલેખનો ઢાળ ............ આપે છે. 

અચળ પ્રવેગી ગતિ કરતાં કોઈ પદાર્થ માટે ચોથી $(4^{th})$ અને પાંચમી $(5^{th})$ સેકન્ડના અંતરાલ દરમિયાન કાપેલા અંતર માટે સંબંધ મેળવો. 

અહીં દર્શાવેલ કયા પ્રકારની ગતિમાં કાપેલ અંતર અને સ્થાનાંતરનાં મૂલ્યો સમાન મળે છે ?

એક પદાર્થને પ્રારંભિક વેગ $‘u'$ થી શિરોલંબ ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે, તો તે પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ $h =$ ......