અહિં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્યપ્રકાશ નથી.

  • A
    જંગલ
  • B
    રણ
  • C
    Deep sea - hydro thermal ecosystem
  • D
    એપીલિમ્નીઓને વિસ્તાર

Similar Questions

“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.

વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.

નીચેનાં કયાં નિવસનતંત્રમાં ઊર્જાનો પ્રવાહ સૂર્ય નથી ?

શા માટે દરિયા ઓછા ઉત્પાદક છે ? તે જાણવો ?

નીચેનામાંથી ઉત્પાદકોમાં સમાવિષ્ટ ન હોય તેવા સજીવને ઓળખો.