શા માટે વટાણાની સિંગમાં બીજ એક હરોળમાં ગોઠવાયેલ હોય છે. જ્યારે ટામેટામાં બીજ રસાળ ગરમાં વિખરાયેલ હોય છે ? શક્ય ખુલાસો સૂચવો.
ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો.
બીજનું બીજછિદ્ર એ......ના પ્રવેશમાં મદદરૂપ બને છે.
ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?
બીજદેહશેષ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલા) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ બીજાશય | $II$ બીજ |
$R$ અંડકાવરણ | $III$ બીજાવરણ |
$S$ બીજાશય દિવાલ | $IV$ ફલાવરણ |