નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો :
$(a)$ $293 \,K $
$(b)$ $470 \,K$
નીચેના પૈકી ક્યાં દ્રવ્યો છે ?
ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, લીબું પાણી, અત્તરની સુગંધ
ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલૂમ પડે છે ?
નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણ દર્શાવો :
$(a)$ નેપ્થેલિનની ગોળી (ડામરની ગોળી) સમય જતાં કોઈ પણ ઘન અવશેષ (Residue) છોડ્યા વિના જ અદ્શ્ય થઈ જાય છે.
$(b)$ આપણને અત્તરની સુગંધ (સુવાસ) ઘણા લાંબા અંતર સુધી આવે છે.
કારણો દર્શાવો : લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે.