એસીટોન / પેટ્રોલ / અત્તર / સ્પિરિટ આપણી હથેળી પર, મૂકવાથી હથેળી ઠંડક શા માટે અનુભવે છે ?
એસિટોન / પેટ્રોલ / અત્તર / સ્પિરિટને આપણી હથેળી પર મૂકવાથી હથેળી ઠંડક અનુભવે છે કારણ કે તેમના કણો હથેળી કે તેની આસપાસમાંથી ઊર્જા ગ્રહણ કરીને બાષ્પીભવન અનુભવે છે. આથી, હથેળી અને તેની આસપાસની ઊર્જામાં ઘટાડો થાય છે. જેથી હથેળી પર ઠંડકનો અનુભવ થાય છે.
ઉનાળામાં આપણે કેવા પ્રકારનાં કપડાં પહેરવાં જોઈએ ?
ઉકળતું પાણી અને વરાળ પૈકી દઝાડવાની ક્ષમતા કોનામાં વધુ માલૂમ પડે છે ?
દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતાઓ હોય છે ?
નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો :
$(a)$ $293 \,K $
$(b)$ $470 \,K$
નીચેના પૈકી ક્યાં દ્રવ્યો છે ?
ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, ધિક્કાર, બદામ, વિચાર, ઠંડી, લીબું પાણી, અત્તરની સુગંધ