$DNA$ અને $RNA$ અણુઓમાં રહેલી શર્કરા અનુક્રમે કઈ છે?

  • A
    $\beta-D-2-\text{deoxyribose}, \beta-D-\text{deoxyribose}$
  • B
    $\beta-D-2-\text{deoxyribose}, \beta-D-\text{ribose}$
  • C
    $\beta-D-\text{ribose}, \beta-D-2-\text{deoxyribose}$
  • D
    $\beta-D-\text{deoxyribose}, \beta-D-2-\text{deoxyribose}$

Explore More

Similar Questions

$D$-ગ્લુકોઝ $\xrightarrow[\Delta]{HNO_3} (A)$; નીપજ $(A)$ શું છે?

$D-glucose$ માં અક્ષર $D-$ ........... સૂચવે છે.

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ List-$II$
$(a)$. સુક્રોઝ $(i)$. $\beta-D$-ગેલેક્ટોઝ અને $\beta-D$-ગ્લુકોઝ
$(b)$. લેક્ટોઝ $(ii)$. $\alpha-D$-ગ્લુકોઝ અને $\beta-D$-ફ્રુક્ટોઝ
$(c)$. માલ્ટોઝ $(iii)$. $\alpha-D$-ગ્લુકોઝ અને $\alpha-D$-ગ્લુકોઝ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ફળોમાં હાજર શર્કરા કઈ છે?

નીચેનામાંથી કયું વ્યુત્પન્ન રીડ્યુસીંગ શર્કરાની ઓળખ માટે ઉપયોગી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo