$Strobilanthus \; kunthiana$ (નીલકુરિંજી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $12 \; \text{મહિને}$ એકવાર પુષ્પસર્જન દર્શાવે છે.
  • B
    કેરળ, કર્ણાટક અને તમિલનાડુના પહાડી વિસ્તારોને વાદળી રંગના પટ્ટાઓમાં ફેરવી નાખ્યા.
  • C
    નવેમ્બર-ડિસેમ્બર $2006$ દરમિયાન પુષ્પસર્જન દર્શાવ્યું હતું.
  • D
    તે એક એકવર્ષાયુ વનસ્પતિ છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સજીવમાં યુગ્મનજ (zygote) અર્ધીકરણ પામે છે?

જો અંડકાવરણના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $10$ હોય,તો આવૃત બીજધારી વનસ્પતિના અંડકમાં ભ્રૂણપુટના સહાયક કોષો,દ્વિતીયક કોષકેન્દ્ર અને પ્રતિધ્રુવીય કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

નીચે પૈકી કઈ ક્રિયાઓ એકસાથે થાય છે?
$(i)$ અંડક $\rightarrow$ બીજ
$(ii)$ બીજાશય $\rightarrow$ ફળ
$(iii)$ $MMC$ $\rightarrow$ મહાબીજાણુ
$(iv)$ $PMC$ $\rightarrow$ પરાગરજ

ફલિતાંડનું $.......$ થઈને ભ્રૂણ બને છે અને પ્રાથમિક ભ્રૂણપોષ કોષનું $.......$ થઈને ભ્રૂણપોષ પેશી બને છે.

જો એક લઘુબીજાણુધાની (microsporangium) માંથી $80$ પરાગરજ મુક્ત થતી હોય,તો તેમાં ઉત્પન્ન થતા નર જન્યુઓ,વાનસ્પતિક કોષો,જનન કોષો અને લઘુબીજાણુ માતૃકોષોનો સાચો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo